વર્ગખંડની વસ્તુઓ
36 cartes flash imprimables en Gujarati pour apprendre le sujet "Objets de la classe"
- લેપટોપ - ordinateur portable
- વિદ્યાર્થી - élève
- બેંચ - bureau
- કાળું પાટીયું - tableau noir
- ચૉક - craie
- સફેદ પાટીયું - tableau blanc
- માર્કર - feutre de tableau
- દફ્તર - cartable
- ચોપડી / પુસ્તક - livre
- નોટબુક - cahier
- કાગળ - feuille
- કલમ - stylo
- પેન્સિલ - crayon
- માર્કર - feutre
- પેન્સિલ બોક્સ - trousse
- સંચો - taille-crayons
- ફૂટપટ્ટી /માપપટ્ટી - règle
- રબર - gomme
- ગુંદર - colle
- કાતર - ciseaux
- કોણમાપક - rapporteur
- પરીકર / વર્તુળ - compas
- મણકાઘોડી - boulier
- ગણનયંત્ર - calculatrice
- પૃથ્વીનો ગોળો - globe
- સૂક્ષ્મદર્શક યંત્ર - microscope
- સૂક્ષ્મદર્શક યંત્ર - étagère
- સમયપત્રક - emploi-du-temps
- અંકો - chiffres
- મૂળાક્ષરો - lettres
- મૂળાક્ષરો ઘૂટો - écriture
- શાળાની બસ - bus scolaire
- શિરામણનો ડબ્બો - boîte de repas
- શાળા - école
- કોમ્પ્યુટર - ordinateur
- શિક્ષક - maîtresse, maître