અવયવો
26 Gujarati printable flashcards for learning Body Parts topic
- એડી - heel
- પગનું તળિયું - sole
- પગનો અંગુઠો - toe
- નખ - nail
- મુઠ્ઠી - fist
- માથું - head
- ગરદન - nape
- ગળું - neck
- ખભો - shoulder
- છાતી - chest
- વાંસો - back
- હાડપિંજર - skeleton
- ખોપડી - skull
- પેટ - abdomen
- હાડકું - bone
- હાથ - arm
- પગ - leg
- કોણી - elbow
- હાથ - hand
- કાંડુ - wrist
- હથેળી - palm
- આંગળી - finger
- ગોઠણ - knee
- સાથળ - hip
- કુલા - bum
- પગનો પંજો - foot